બાઇબલ દ્વારા સ્વર્ગનો રસ્તો (The Bible Way to Heaven)

Video

 

June 15, 2015

બાઇબલ મોક્ષ પર બહુજ સ્પષ્ટ છે તમે કેટલા સારા છો તે તેના પર નિર્ભર નથી. ઘણા લોકો એવું વિચારે છે કે તેઓ ઘણા સારા છે અને એ કે એમને સ્વર્ગ મળવાનું છે કેમ કે તેઓ પોતે ઘણા જ સારા છે પણ બાઇબલ કહે છે.

"એટલા માટે કે દરેકે દરેક વ્યક્તિએ પાપ કર્યું છે અને તેઓ પરમેશ્વરની મહિમા થી રહિત છે (રોમિયો 3:23)

બાઇબલ કહે છે જેવું લખ્યું છે કોઇ ધર્મી નથી એક પણ નહીં. (રોમિયો 3:10)

હું ધાર્મિક નથી તમે ધાર્મિક નથી અને અમારા સહકાર્યો જ અમોને સ્વર્ગનો રસ્તો દેખાડશે તો અમારામાંથી કોઇપણ જશે નહીં.

બાઇબલમાં પ્રકાશિત વાક્ય 21:8 કહે છે ડરપોક અવિશ્વાસીઓ ધિનોના હત્યારાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપુજકો જૂઠ્ઠું બોલનાર દરેકનો ભાગ જીલમાં મળી જશે જે અગ્નિ અને ગંધક થી બળતી રહે છે આ બીજી મૃત્યુ છે.

"હું જૂઠ્ઠું બોલી ચૂક્યો છું દરેક જૂઠ્ઠું બોલી ચૂક્યાં છે. અમે પાપ કર્યાં છે. અમોએ બદતર કાર્ય કરેલ છે. અમે માનીએ છીએ કે અમે નરકના લાયક છીએ.

પણ બાઇબલ કહે છે "પરમેશ્વર અમારા પર --- છે. પ્રેમ પ્રકટ કરે છે કે અમે પાપી છીએ મસીદ અમારા માટે મૃત્યુ પામ્યા ઇશુ મસીહ આપ ધરતી પર આવ્યા કેમ છે તે અમોથી પ્રેમ કરે છે.

બાઇબલ કહે છે દેહમાં ઇશ્વરના રૂપમાં પ્રકટ થયાં અને ઇશ્વરે મનુષ્યનુ રૂપ ધારણ કર્યું તેઓએ એક પાપ મૂક્ત જીવન જીવ્યું તેઓએ કોઇ પાપ નથી કર્યું કદાચ તેઓએ એમને માર્યં અને થૂક્યું અને તેમને સૂળી પર ચડાવ્યા. બાઇબલ એ પણ કહે છે કે તેઓ સૂળી પર અમારા પાપોને દેહ પર લઈને સૂળી પર ચડી ગયા. એનો મતલબ જે પાપ તમોએ કર્યાં છે અને તે દરેક પાપ જે મેં કર્યાં છે એમ સમજવું કે એ પાપ ઇશુ એ કર્યાં છે અમારા પાપોની સજા એમને મળી. તેઓએ મૃત્યુ ઉપરાંત તેમનું શરીર લીધુ અને તેને સૂળીમાં ગોદી નાખ્યું અને તેની આત્મા 3 દિવસ અને 3 રાત નરકમાં ચાલી ગઈ. 3 દિવસ પછી તેઓ ફરી સજીવ થઈ ગયા અને તેઓએ તેમના શિષ્યોને પોતાના હાથના છીદ્રો દેખાડ્યાં.

બાઇબલ સ્પષ્ય રૂપ થી કહે છે કે ઇશુ બધા જ માટે મૃત્યુ પામ્યા હતાં એ એમ પણ કહે છે કે ફક્ત અમારાં જ નહીં પતંતુ સંપૂર્ણ જગતના પાપોથી પણ ઉદ્ધાર પામવા કંઇક તો કરવું જ પડશે. બાઇબલમાં આનો સવાલ પ્રેરિતાના રૂપમાં અધ્યાયમાં પણ છે અને ઉદ્ધાર પામવા માટે શું કરવું? અને તેઓએ કહ્યું પ્રભુ ઇશુ મસીદ પર વિશ્વાસ કર તો તું અને તારું મુટુંબ ઉદ્ધાર પામી જશે. બસ એજ વાત છે તેઓએ કહ્યું ગીરજાઘર જારવો અને તમે ઉદ્ધાર પામી જશો. બપ્સિમા લો અને તમે ઉદ્ધાર પામશો. સારી જિંદગી જીવી જાણો તો તમે ઉદ્ધાર પામી જશો. પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરો તો તમે ઉદ્ધાર પામી જશો. ના એમણે કહ્યું વિશ્વાસ કરો.

--- બાઇબલ સૌથી લોકપ્રિય વચન જેનો ઉલ્લેખ I dont burges કંપના ના નીચેના ભાગમાં લખેલ છે તે કહેલાં લોકપ્રિય છે. દરેક તે વચન સાંભળ્યાં છે. મહુન્ના 3:30 કેમ કે પરમેશ્વર જગતમાં તેમનો પ્રેમ રહ્યો કે તેઓએ પોતાનો એક નો એક પુત્ર અર્પણ કરી દીધો જેથી જે પણ કોઇ એના પર વિશ્વાસ કરે તે નરકના થાય વર્ણના અનંત જીવન પામે અને અનંત એટલે અનંત! અને તે સદૈવ રહેશે એમ ઇશુ એ કહ્યું અને હું એને અનંત જીવન આપું છું તે ક્યારેય નરક નહીં થાય . અને તેઓને કોઇપણ મારા હાથમાંથી છીનવી નહીં શકે.

બાઇબલ મહુન્ના 6:47 માં કહે છે હું તમને સાચું કહું છું કે જે કોઇ વિશ્વાસ કરે છે અનંત જીવન એમનું ક્જ છે જો તમે ઇશુ મસીદ પર વિશ્વાસ કરો છો બાઇબલ કહે છે તમોને અનંત જીવન મળશે. તમે સદૈવ રહેવાના છો, તમે તમારું મોક્ષ નથી ગુમાવવાના. આ અનંત છે અને સદૈવ રહેવાનું જ છે. એકવાર તમે ઉદ્ધાર પામશો. એકવાર જ્યારે તમે તતેના પર વિશ્વાસ કરી લેશો અને કંઇ પણ થઈ જાય તમે ઉદ્ધાર પામવામાં ચૂકશો નહીં.

જો હું પણ બહાર જઈને કોઇ પાપ કરું તો ઇશ્વર મને તે માટે ધરતી પર દંડ દેશે જો હું જઈને કોઇનું કતલ કરું પરમેશ્વર એ વાતનું જરૂરથી ધ્યાન રાખશે કે તે માટે મને સજા મળે મને જેલમાં નાખી દેવાય, કે એનાથી ય બદતર મૃત્યુ દંડ મળે! જો કે આ સંસાર મને સજા આપે છે અને પરમેશ્વર એ વાતનું ધ્યાન રાખે છે મને અઘરામાં અઘરી સજા મળે! પણ એનો એ મતલબ નથી કે હું નરકમાં જઈ રહ્યો છું એબું કંઇ જ નથી જે હું નરક જવા માટે કરી શકું. કે મને મચાવી લેવામાં આવ્યો છે અને જો હું નરકમાં રહો તો પરમેશ્વર જૂઠ્ઠું બોલે છે કે તેઓએ વચન આપ્યું હતું કે વિશ્વાસ કરશો તો તેને અનંત જીવન મળશે અને એમનું કહ્યું એટલા માટે એવા ઘણા લોકોના ઉદાહરણ છે જેઓએ ઘણા જ ખરાબ કર્મો કર્યાં છે. તો પણ તેઓ સ્વર્ગમાં રહ્યાં કેવી રીતે? કેમ કે તેઓ ઘણા સારાં હતાં? ના કેમ કે તેઓએ પ્રભુ ઇશુ સહિત પર વિશ્વાસ કર્યો, તેઓના પાપોને માફ કર્યાં, તે લોકો આખા સંસારની નજરમાં એક સારી જિંદગી જીવી છે. જો તેઓ મસીદ પર ભરોસો ના કરતા. તો તેઓએ ભોગવવા નરકમાં જવું પડશે.

ચાલો હું એક વિચાર પર આવું છું. એક વાત જેને લઈને હું આસ્વસ્ત થવા માંગું છું અને આજે રજુ કરું છું એમ છે કે એક સવાલ જે ઇશુ ને એમના શિષ્યો દ્વારા પૂછેલ કે શું થોડાક લોકોને જ બચાવી શકાય છે? આ એક ખૂબજ સુંદર સવાલ છે.... છે ને? શું ઘણા લોકો બચી ગયા છે, થોડાંક જ લોકોને બચાવ્યાં છે. પણ વ્યક્તિ અહીંયા એવું વિચારે છે કે ઘણા લોકો સ્વર્ગ જઈ રહ્યાં છે. અને ઘણા લોકો આ સંસારમાંથી જ સ્વર્ગ જઈ રહ્યાં છે. તમે અંદાજ લગાવશો કે જવાબ શું હતો? તેઓ મસ્તીમાં કહ્યું સંકેત ફાટકથી પ્રવેશ કરો કેમ કે તેની પહોળાઈ વધારે છે જે ફાટક ઘણું સરળ છે કેમ કે એ માર્ગ જે વિનાશે પહોંચાડે છે. અને ઘણા એવા છે જે એમાંથી પ્રવેશ કરે છે. કેમ કે સંકેત છે એ ફાટક કઠીન છે એ માર્ગ જે જીવનને પહોંચાડે છે એ થોડાંક જ એમને પામે છે.

અને તેઓ કહેતા ગયા મારાથી હે પ્રભુ હે પ્રભુ કહે છે, તેનાથી દરેક સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નહીં પામી શકે એ જ જે મારા સ્વર્ગીય પીતાની ઇચ્છા પર ચાલે છે. તે દિવસે ઘણા લોકો મને કહેશે હે પ્રભુ હે પ્રભુ, શું અમોએ તારા નામથી ભવિષ્યવાણી નથી કરી અને તારા નામથી દુષ્ટ આત્માઓને નથી કાઢી અને તારા નામથી ઘણા બધા આશ્ચર્યચકિત નથી કર્યાં? ત્યારે હું તેમને ચોક્ખું કહી દઈશ, મેં તમોને ક્યારે ય નથી ઓળખ્યાં કે હું કર્મ કરવા વાળા મારા પાસેથી જતા રહે, પહેલી વાત ઘણા લોકો ઇશુ પર વિશ્વાસ કરવાનો દાવો પણ નથી કરતાં. શુકર છે કે આ કક્ષાના ઘણા લોકો ઇશુ પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે. પણ સમગ્ર સંસારના ઘણા લોલો આવું નથી કરતાં પણ પરમેશ્વરે અમોને આગ્રહ કરેલ છે કે જે લોકો ઇશુ પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે. તે પણ એ જ હોય છે જે જેને ઇશ્વર બોલાવે છે ઘણા લોકો એમને કહેશે અમે આ બધા જ સારા કામો કર્યાં છે તો અમને કેમ ના બોલાવ્યાં તેઓ એમ કહેવાના છે કે દૂર થઈ જાઓ મારાથી હું તમને ઓળખતો પણ નહોતો કેમ કે મોક્ષની પ્રાપ્તિ કર્મોથી નથી થતી. અને જો તમે તમારા કર્મો ઉપત્ર ભરોસો કરી રહ્યાં છો કે એ તમને બચાવશે અને જો તમે એ વિચારો છો કે તમારો વપ્તિસ્મ થયો છે એટલે તમે સ્વર્ગમાં જશો અને તમે એ વિચારી રહ્યાં છો સાચા રૂપે એક સારી જિંદગી જીવવા માટે હું વિચારીશ કે તમારી આજ્ઞાઓનું પાલન કરવું પડશે મને લાગે છે કે તમારે ગિરજા ઘર જવું પડશે. મને લાગે છે કે તમારા પાપ થી દૂર થવું પડશે જો તમે પોતાના કર્મો ઉપર ભરોસો રાખતા હોવ ઇશુ એક દિવસ તમને કહેવાના છે દૂર થઈ જાઓ મારાથી હું તમને ઓળખતો જ નહોતો.

તમને બધાને જ જે અમને કર્યું તેના પર વિશ્વાસ હોવો જોઇએ, તમારો વિશ્વાસ હોવો જોઇએ કે ઇશુ એ કુસ પર કરેલો જ્યારે એમણે તમારા માટે પ્રાણ ત્યજ્યાં એમને દફનાવી દિધાં અને અને તે ફરી જીવી ઉઠ્યાં એ અમારાં સ્વર્ગ માટે એક માત્ર ટિકિટ છે. જો તમે બીજી વસ્તુ પર વિશ્વાસ રાખતા હોવ. અને તમે કહો છો હુ6 સાચા રૂપે સ્વર્ગ જઈ રહ્યોં છું હું બહુ જ સારો ઇસાઇ છું. અને મેં આ દરેક સદ્કાર્ય કર્યાં છે એ તમને કહેવાના છે દૂર થઈ જાઓ મારાથી વિચાર કરો એમને શું કહ્યું દૂર થઈ જાઓ મારાથી હું તમને નથી ઓળખતો, તેઓએ એમ નથી કહ્યું કે હું તમને ઓળખતો હતો. એકવાર એ તમને ઓળખી ગયાં... યાદ કરો હું પહેલાં પણ કહી ચૂક્યો છું. આ અનંત છે જો એકવાર એ તમને ઓળખી ચૂક્યાં તો તમને દર એકવાર બોલાવ્યા છે તે કહેવાના છે. દૂર થઈ જાઓ મારાથી હું તમને ઓળખતો જ નહોતો, કેમ કે જો તમે નરકમાં જાત એ એટલા માટે કેમ કે એ તમને ક્યારેય નહોતા ઓળખતા કેમકે જ્યારે એ તમને ઓળખતા હતાં ત્યારે હંમેશા તમને ઓળખશે. બસ હંમેશા હંમેશા માટે એમના શિષ્ય બનીને રહો. થઈ શકે છે કે તમે પરિવાર ના મહાન મનુષ્ય હોવ. તમે આ ધરતી પર એવા મનુષ્ય હશો જેમને પરમેશ્વર દ્વારા સૌથી વધારે અનુશાષિત કરાયા હશે. તમે તમારી જાતને આપ્યા નુકશાન પહોંચાડી શકશો. પણ તમે મોક્ષની પ્રાપ્તિમાં ગડબડ નહીં કરી શકો. એક વાર એ તમે તમે બચાવી ગયેલ છો તો આ નિશ્ચિત છે આજ સૌથી મહત્વની વાત છે જે છેલ્લા દિવસોથી જોડાયેલ છે જે હું તમારી સામે રજૂ કરવા માંગતો હતો.

અને હવે મારી પાસે થોડાંક જ મિનિટો બાકી રહ્યાં છે મોક્ષ પ્રાપ્તિ અથવા છેલ્લા દિવસો માટે વિચાર કરવા બાબત:

The Bible Way to Heaven - બાઇબલ દ્વારા સ્વર્ગનો રસ્તો

Admit you are sinner - સ્વિકારી લો કે તમે એક પાપી મનુષ્ય છો

Realize the penalty for sin - એ પાપની સજાને સમજો

Believe that Jesus died, was buried, and rose again for you. -વિશ્વાસ કરો કે ઇશુ મૃત્યુ પામ્યા, દફનાવ્યા અને ફરી જીવી ઉઠ્યાં. ફક્ત તમારા માટે.

Trust Christ alone as your saviour. - વિશ્વાસ કરો કે મસીદ્દી જ તમારા રક્ષક છે

Dear Jesus, I know that I am a sinner. I know that I deserve to go to Hell, but I believe you died on the cross for me and rose again. Please save me right now, and give me eternal life. I'm only trusting you, Jesus, Amen

પ્રિય ઇશુ પિતા પરમેશ્વર હું જાણું છું કે હું એક પાપી છું. હું જાણું છું કે હું નરકમાં જવાને જ લાયક છું. હું વિશ્વાસ કરું છું કે તમે મારા માટે સૂળી પર ચડ્યાં અને અને ફરીથી જીવી ઉઠ્યાં અમારા પર કૃપા કરો અને અમને બચાવો. અને અમને અનંત જીવનદાન આપો. હું તમારા ઉપર ભરોસો રાખુ છું. - ઇશુ! આમીન

 

 

 

mouseover