ડૉ ઝાકીર નાઈક એક લાયર છે! (Dr. Zakir Naik is a liar! - Gujarati subtitles)

Video

September 14, 2015

ડૉ. ઝાકીર નાયક નામક એક વ્યક્તિ છે, જે ઇસ્લામ ધર્મ નાં જાણીતા પક્ષસમર્થક

માં થી એક હતા. હૂં ડૉ. નાયક નાં ચેનલ પર ગયો, અને મેં એમના લોકપ્રિય વીડિઓ માંથી

એક પર ક્લિક કર્યો, જ્યાં એક નવ યુવક એમના કુરાન માં ઉપસ્થિત એક વિસંગતિ નાં

વિષય પ્રશ્ન કરતો હતો. જયારે હું કુરાન પઢતો હતો ત્યારે મેં પણ આ વિસંગતી ને જોયી હતી.

હું તમને આ કુરાન નાં અમુક આયત વાંચી ને સમ્ભ્યાલાવું છુ. કુરાન ના સુરહ , આયત માં

કહ્યું છે, "નિઃસંદેહ જે ઈમાન લાવ્યા છે, તથા યહુદીઓ છે, ઈસાઈ છે કે સાબીઓ છે, આ લોકોમાંથી જે પણ અલ્લાહ અને અંતિમ

દિવસ ઉપર ઈમાન લાવશે અને નેક કામો કરશે તે તેનો ભલો બદલો પોતાના પાલનહાર પાસેથી અવશ્ય મેળવશે

અને તેમને કોઈ ભય કે દુ:ખનું કારણ નહિ હોય."

તો એનો અર્થ એ છે કે, "સાંભળો તમે ઈસાઈ, યહૂદી, સાબીઓ આદિ કે કઈ પણ કેમ ના હોય - જ્યાં સુધી

તમે ઈશ્વર માં વિશ્વાસ, સારા કર્મ કોરો છો, અને અંતિમ દિવસ માં વિશ્વાસ કરો છો, ત્યાં સુધી તમને કયામત

નાં દિવસ થી ડરવાની જરૂરત નથી," પરંતુ પછી, સુરહ , આયત , માં કહ્યું છે, અને જે કોઈ ઇસ્લામ સિવાય

વીજ દીનની શોધમાં છે તેના તરફથી કદાપિ તે સ્વીકારવારમાં આવશે નહિ. અને આખેરતમાં તે નુકસાન

ભોગ્નારો હશે. પછી, સુરહ , આયત માં કહ્યું છે બેશક જે લોકો ઈમાન લાવ્યા છે,

તથા યહૂદી છે, તથા સાબી છે, તથા ઈસાઈ છે, તેઓ જે અલ્લાહ ઉપર અને અંતિમ દિવસ ઉપર

કોઈ ભય નથી અને ન તેમને કોઈ દુખ આવશે."

તો, કયું સાચું છે? કોઈ જગ્યા એ તમે કહો છો કે ," યદી તમે ઇસાય,યહૂદી, અથવા

પછી સાબયી છો, અને તમે ઈશ્વર માં વિશ્વાસ કરો, સારા કર્મ કરો, અને અંતિમ દિવસ

માં વિશ્વાસ રાખતા હોવ, તો તમને ડરવાની જરૂર નથી." અને કોઈ જગ્યા પર કહે છે કે,"જુવો યદી તમે પેગમ્બર

મોહમ્મદ પર વિશ્વાસ નથી કરતા હોવ, અને યદી તમે ઇસ્લામ નાં સિવાય બીજા કોઈ ધર્મ તલબ કરતા હોવ, તો તમે થય જશો."

ડૉ. નાયક ને આ પ્રશ્ન પૂછ્યો અને એના ઉત્તર માં એમને સ્પષ્ટ રૂપ માં અસત્ય ની મદદ લીધી.

એમને કુરાન માં હાજીર એક જબરદસ્ત વિસંગતિ નો સામનો કરવો પડ્યો, જે એક અસત્ય પુસ્તક છે,

એટલા માટે એ આ સ્પષ્ટ અસત્ય બોલી દે છે. આ એ છે જે એમને એ નવયુવક ને કહ્યું:

ડૉ. ઝાકીર નાયક એ કુરાન નાં સુરાહ અલ- બકરી અધ્યાય આયત થી ક્વોટ કરે છે,

કે જે પણ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઈમાન રાખે છે, ભલે એ યહૂદી, ઈસાઈ

અથવા પછી સબાઈ છે, એમને નાં તો કોઈ દર હશે અને એવા લોકો ને પુરસ્કૃત

પણ કરાશે. આવીજ એક વાત સુરાહ આધ્યાય માં પણ દોહરાવી ગઈ છે. મારા ભાઈ, પૂછી રહ્યા છે કે અહિયાં કેમ આ વાત

નો ઉલ્લેખ નથી કે અમને પયગંબર પર વિશ્વાસ કરવો જોઇએ. મારા ભાઈ, જો તમે આ પ્રકાશિત વાક્ય ના સંદર્ભ ને વાંચશો,

તો તમે જાણી શોકશો, કે લોકો પયગંબર ની પાસે આવ્યા અને કહ્યું, "અમે લોકો યહૂદી છીએ, અમે

ઇસ્સાઈ છીએ, અમે સાબઈ છીએ - શું અલ્લાહ અમને માફ કરી દેશે?" આના જ સંદર્ભ માં આ ઉત્તર

આપ્યો છે કે, તમે ભલે કોઈ પણ હોય, ભલે તમે પેહલે થી યહૂદી અથવા ઈસાઈ

અથવા પછી સાબઈ હોય, જ્યાં સુધી તમે અલ્લાહ અને અંતિમ દિવસ પર વિશ્વાસ રાખો છો તમે પુરુસ્કૃત થશો.

આનો મતલબ એ નથી કે આજે જે વ્યક્તિ કહે છે કે હું ઈસાઈ છું, અને એપણ માનતો હોય કે ઈશુ મસીહ

જ પરમેશ્વર છે, તો એ સ્વર્ગ માં જશે. નહિ, એનો મતલબ એવો બિલકુલ નથી.

યુવક: નહિ, મારી વાતો ને સાબિત કરવા માટે, મારી પાસે કુરાન નાં આયત છે, કે યાદી તમે અલ્લાહ માં વિશ્વાસ રાખો છો,

અને સારા કર્મ કરો છો, અને અંતિમ દિવસ માં પણ ઈમાન રાખો છો, તો તમને એ દિવસે પણ કોઈ થી ડરવાની જરૂર નથી.

ડૉ. ઝાકીર નાયક: આયત, પરંતુ આ આયત નો સંદર્ભ શું છે?

યુવક: એ મને નથી ખબર.

ડૉ. ઝાકીર નાયક: આ આયતો નો સંદર્ભ એ છે કે જયારે લોકો નબી મોહમ્મદ (એના પર શાંતિ બની રહે) ની પાસે

આવી પોહુચ્યા અને કહયું કે ઇસ્લામ ને સ્વીકારવાની ઈચ્છા છે, મતલબ પેહલા અમે યહૂદી અને ઈસાઈ ધર્મ ને માનતા હતા..."

ત્યારે આને આયાત માં કહ્યો હોતો... સંદર્ભ મહત્વપૂર્ણ હોય છે.

આ એક સ્પષ્ટ અસત્ય છે.એ નવ યુવા જે ડૉ. નાયક સાથે વાત કરતો હતો, આ આયતો નો

સંદર્ભ નતો જાણતો, પણ હું આનો સંદર્ભ જાણું છું કારણ કે મેં કુરાન ની એક કોપી

મારા હાથો માં લઈને રાખી છે,અને તમે ઇસાય, યહૂદી, અને સાબય ના માટે

આપેલ બંને સંદર્ભ ને જોય શકો છો, એવો કોઈ સંદર્ભ નથી અહી. સંદર્ભ શબ્દ નો મતલબ કોઈ

વિષય ઠીક પેહલા અને પછી શું છે. તમે જોય શકો છો કે અહી એવું કઈ પણ નથી લખ્યું

કે લોકો એમની પાસે જઈને ને એમના પેહલા એફિલિએશન નાં વિષય પ્રશ્ન કરી રહ્યા છે.

આ એક સફેદ અસત્ય છે, ડૉ. નાયક કુરાન ને લઈને લોકો માં અજ્ઞાનતા નો લાભ લઇ રહ્યા છે. એમને

ત્યાં ઉપસ્થિત મુસલમાનો માંથી બહુ વાહવાહી મળે છે, પરંતુ આવો કોઈ સંદર્ભ છે જ નહિ.

સાથે જ, આ એ પણ નહિ કેહતા કે આ લોકો ઇસાય હતા. અહી સ્પષ્ટ રૂપ માં કેહવાયું છે ,"જે લોકો યહૂદી,

ઇસાય અને સાબય ધર્મ નો પાલન કરે છે,"વર્તમાન કાલ," જે બી ઈશ્વર અને

અંતિમ દિવસ માં આસ્થા રાખે છે અને સારા કર્મ કરે છે, એ લોકો ઈશ્વર દ્વારા પરસ્કૃત કરવા માં આવશે,

અને એમને ના તો કોઈ ડર હશે અને ના તો એ દુ:ખી હશે." અહી એ નથી કહ્યું કે પૂરબ માં યહૂદી અથવા ઇસાય હતા.

આ એક નિર્લજ્જતા રૂપ થી બોલેલું અસત્ય છે,અને ડૉ. નાયક એક જુઠા યક્તિ છે. કુરાન અસત્ય થી ભરેલ પુસ્તક છે,

તો દેખીતી વાત છે સસત્ય થી ભરેલ પુસ્તક ને બચવા માટે, તમને અસત્ય બોલવું જ પડશે, અને ડૉ. નાયક

પણ આવું જ કરી રહ્યા છે, જેમ કે મેં તમારી બધાની સામે સાબિત કર્યું.

તમે જાતે જ કુરાન માં જુવો કે જે સંદર્ભ નાં વિષય અહી વાત કરી છે એ અહી છે કે નહિ.

નથી. બુસ આ જ સત્ય છે, પવિત્ર બાઈબલ, યીશું મસીહ જ, સત્ય છે, અને

જીવન છે. એમના સિવાય બીજા કોઈ વ્યક્તિ અમારા પિતા નાં હોય શકે.

 

 

 

mouseover